દિવાળી પર ઈલેક્ટ્રેક વાહન ખરીદવાનો પ્લાન છે?

આ ઈલેક્ટ્રિક સ્કૂટરની કિંમત રૂપિયા 69,99થી શરુ થાય છે, જેની બેટરી રેન્જ 95km

Ola Electric S1 X

S1 X તમને અલગ-અલગ ચાર કન્ફિગ્રેશન સાથે મળે છે

Windsor is equipped with a  MGની વિન્ડસર 38 kWh બેટરી પેક સાથે આવે છે અને તેની રેન્જ 331 કિલોમીટરની છે

MG Windsor EV

આ EV કાર રૂપિયા 13.5-15.5 લાખમાં મળે છે જેની કિંમતમાં વેરિયન્ટના આધારે ફરક છે.

ટાટાની આ ઈલેક્ટ્રિક કાર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે.

TATA curvv.ev

આ ઈલેક્ટ્રિક કારમાં આકર્ષક ફીચર્સ આપવામાં આવ્યા છે, જેની કિંમત 17.49 લાખ છે.

TVSનું આઈક્યુબ સ્કૂટર4.4 kW આઉટપૂટ સાથે મળશે.

TVS iQube Electric

આઈક્યુબ સ્કૂટરની શરુઆત 1.7 લાખથી થાય છે અને તેમાં કેટલાક એડ્વાન્સ ફીચર્સ આપવામાં આવ્યા છે.

નેક્સન ઈલેક્ટ્રીક કાર 45 kWh સાથે આવે છે, જેની સિંગલ ચાર્જમાં રેન્જ 489 km છે.

TATA Nexon EV

આ વેરિયન્ટમાં બેટરી 40 મિનિટમાં 10થી 80 ટકા બેટરી ચાર્જ થવાનો દાવો કરવામાં આવે છે.