રોહિત-વિરાટ સહિત આ 8 ખેલાડીઓએ લીધો સન્યાસ
20 વર્લ્ડ કપ 2024 પછી 8 ખેલાડીઓએ નિવૃત્તિની જાહેરાત કરી.
T20 વર્લ્ડ કપ 2024 પછી નેધરલેન્ડના સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ નિવૃત્તિ લીધી
યુગાન્ડાના કેપ્ટન બ્રાયન મસાબેને ક્રિકેટને અલવિદા કહી દીધું.
નામિબિયાના ડેવિડ વિજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું.
ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે પણ T20માંથી નિવૃત્તિ લીધી
છે.
ઓસ્ટ્રેલિયાનો શક્તિશાળી બેટ્સમેન ડેવિડ વોર્નર પણ T20I નહીં રમે.
વિજય બાદ વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલને અલવિદા કહી દીધું.
થોડા સમય પછી રોહિત શર્માએ પણ કહ્યું કે આ તેની છેલ્લી T20I મેચ હતી.
અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ T20Iમાંથી નિવૃત્તિ લીધી છે.