Yellow Star
Yellow Star

વાસી રોટલીથી કરો આ ટોટકા, રૂપિયાથી છલકાશે તિજોરી

Yellow Star
Yellow Star

ઘરમાં ઘણી વાર રોટલી વધે છે. તે સ્વાસ્થ્ય ઉપરાંત વાસ્તુની દ્રષ્ટિએ ખૂબ જ લાભકારક છે.

Yellow Star
Yellow Star

જો તમારા ઘરમાં પણ રોટલી વધી છે તો તેનાથી કેટલાંક કારગર ઉપાય કરીને ધન લાભ મેળવી શકાય છે.

Yellow Star
Yellow Star

ચાલો તમને જણાવીએ વાસી રોટલીના આ ચમત્કારી ઉપાયો વિશે.

MORE  NEWS...

700 વર્ષ બાદ શુક્ર-ગુરુ આવશે સામસામે, 2024નું વર્ષ આ રાશિઓને ફળશે

કેલેન્ડર લગાવવાના આ નિયમો જાણી લો, નહીંતર મળશે અશુભ પરિણામ

Yellow Star
Yellow Star

વાસી રોટલી પર સરસિયાનું તેલ લગાવીને કાળા કૂતરાને ખવડાવો. તેનાથી રાહુનો નકારાત્મક પ્રભાવ ઓછો થશે.

Yellow Star
Yellow Star

અમાસના દિવસે કે કોઇપણ શનિવારે 2 વાસી રોટલી અને ખીર ગાયને ખવડાવવાથી શનિનો પ્રકોપ ઓછો થાય છે.

Yellow Star
Yellow Star

ઘરમાં રોજ છેલ્લી રોટલી કાઢીને કાળા કૂતરાને ખવડાવવાથી કૌટુંબિક કંકાસ દૂર થશે અને ઘરમાં શાંતિ રહેશે.

Yellow Star
Yellow Star

5 વાસી રોટલીના નાના ટુકડા કરીને પક્ષીઓને ખવડાવવાથી નવ ગ્રહ શાંત થાય છે અને પ્રગતિમાં આવતા અવરોધો દૂર થાય છે.

Yellow Star
Yellow Star

શનિવારના દિવસે વધેલી રોટલીને દૂધમાં ભેળવીને કાળા કૂતરાને ખવડાવવી જોઇએ. તેનાથી રાહુનો પ્રભાવ ઓછો થશે.

Yellow Star
Yellow Star

વાસી રોટલીમાં ખાંડ નાંખીને કોઇ વૃક્ષ પાસે જઇને કીડીઓને ખવડાવો. તેનાથી આર્થિક તંગીમાં સુધાર અને ધનલાભ થશે.

Yellow Star
Yellow Star

વાસી રોટલીમાં 3 પ્રકારની કાચી દાળ મૂકીને ગાય કે હાથીને ખવડાવવાથી નોકરીમાં પ્રગતિના દ્વાર ખુલશે.

Yellow Star
Yellow Star

તમે પણ વાસી રોટલીના આ અચૂક ઉપાય કરીને ધનલાભ મેળવી શકો છો.

MORE  NEWS...

700 વર્ષ બાદ શુક્ર-ગુરુ આવશે સામસામે, 2024નું વર્ષ આ રાશિઓને ફળશે

કેલેન્ડર લગાવવાના આ નિયમો જાણી લો, નહીંતર મળશે અશુભ પરિણામ