115% પ્રીમિયમ પર પહોંચ્યો GMP, 10 સપ્ટેમ્બરે ઓપન થશે IPO

જો તમે કોઈ આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે કામની ખબર છે.

આગામી સપ્તાહમાં એક અન્ય કંપનીનો આઈપીઓ દાવ લગાવવા માટે ઓપન થઈ રહ્યો છે. આ ઈશ્યૂ trafiksol આઈટીએસ ટેકનોલોજીનો છે. 

કંપનીનો આઈપીઓ રોકાણ માટે 10 સપ્ટેમ્બરના રોજ ઓપન થશે, જેમાં રોકાણકારો 13 સપ્ટેમ્બર સુધી દાવ લગાવી શકશે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

જાણકારી અનુસાર, trafiksol ITS એક બુક બિલ્ટ ઈશ્યૂ છે. ઈશ્યૂ માટે 70 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. 

કંપની આઈપીઓ દ્વારા લગભગ 44.87 કરોડ રૂપિયા એકત્રિત કરશે, આમાં 44.87 કરોડ રૂપિયાનો ફ્રેશ ઈશ્યૂ સામેલ છે. 

જાણકારી અનુસાર, કંપનીના શેરોની સંભવિત લિસ્ટિંગ ડેટ 17 સપ્ટેમ્બર છે. જિતેન્દ્ર નારાયણ દાસ અને પૂનમ દાસ કંપનીના પ્રમોટર છે.

ગ્રે માર્કેટમાં આઈપીઓને તગડો રિસ્પોન્સ મળી રહ્યો છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં 80 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. 

જો લિસ્ટિંગ સુધી આ ટ્રેન્ડ કાયમ રહ્યો તો, આઈપીઓ 150 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. તેનો અર્થ છે કે, રોકાણકારોને પહેલા જ દિવસે 115 ટકાનો નફો થઈ શકે છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.