Thick Brush Stroke

આટલો ફેરફાર કરીને 6 મહિનામાં થઈ શકો છો ફિટ 

Thick Brush Stroke

પોતે ફિટ દેખાય તેવું લગભગ દરેક વ્યક્તિ ઈચ્છતી હોય છે.

Thick Brush Stroke

જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ફિટ થઈ શકાય છે.

Thick Brush Stroke

6 મહિનામાં તમે પોતાની જાતને સંપૂર્ણ રીતે ટ્રાન્સફોર્મ કરી શકો છો.

Thick Brush Stroke

કેટલીક બાબતોને ફોલો કરીને તમે પોતાની જાતે ફિટ થઈ શકો છો.

Thick Brush Stroke

સૌથી પહેલા તો તમારે સવારે ઉઠવાનો સમય સુધારવો પડશે. 

Thick Brush Stroke

આ પછી ખાલી પેટે બે ગ્લાસ મધ અને લીંબુવાળું પાણી પીવું જોઈએ.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

Thick Brush Stroke

ઓછામાં ઓછું 45 મિનિટ સુધી બ્રિસ્ક વોક કરવું જોઈએ. 

Thick Brush Stroke

આમ કરવાથી વજન કંટ્રોલમાં રહેશે અને ચહેરા પર ગ્લો આવશે.

Thick Brush Stroke

તળેલું અને જંક ફૂડ સંપૂર્ણ રીતે છોડી દેવું જોઈએ. 

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)