જલ્દી રોટલી બનાવવીની 'Ninja ટેક્નિક'

ક્યારેક ક્યારેક સોશિયલ મીડિયા પર એવા ટેલેન્ટ જોવા મળે છે જે ચોંકાવી દે છે. 

હાલ આવી જ એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

આ મહિલા હાથથી જલ્દી-જલ્દી રોટલી બનાવવાની નવી અને યુનિક ટેક્નિક લઈને આવી છે.

આ ટેક્નિક જોઈને તમે પણ ચોંકી જશો.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

હકીકતમાં મહિલાએ પહેલાં ગૂંથેલા લોટને રસોડાના ફર્શ પર લાંબા આકારમાં વણી દે છે. 

હવે તેને એક વાસણની મદદથી ગોળ-ગોળ આકારામાં કાપી દે છે. 

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, મહિલાએ કેવી રીતે એક જ વારમાં પાંચ રોટલી બનાવી દીધી. 

આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર @rajput_jodi_ નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. 

વીડિયો જોઈને લોકો તેને 'રોટી બનાવવાની નિંજા ટેક્નિક' કહી રહ્યા છે. 