સિગારેટ છોડવી છે પણ કઈ રીતે?

ધુમ્રપાન જીવલેણ છે. આ વાત જાણતાં હોવા છતાં ઘણાં લોકો ધુમ્રપાન કરે છે.

પરંતુ, તેમાંથી છુટકારો મેળવવા તેઓ નિષ્ફળ જાય છે. 

આજે અમે તમને એવી ટિપ્સ વિશે જણાવીશું. જેના દ્વારા તમે સિગારેટથી કાયમી છૂટકારો મેળવી શકો છો.

ધુમ્રપાન સંપૂર્ણપણે છોડવા માટે એક ચોક્કસ તારીખ સેટ કરો.

MORE  NEWS...

શરદી-ખાંસીમાં ભૂલથી પણ ન કરતાં આ ફળનું સેવન, નહીંતર...

આ ખોરાકમાં ભૂલથી પણ લીંબુ મિક્સ ન કરતાં, સ્વાસ્થ્યને થશે મોટું નુકસાન!

સૂતા-સૂતા 4 કિલો ઉતરશે વજન

જો તમે દરરોજ ધુમ્રપાન કરો છો તો સિગારેટની સંખ્યાને ધીમે-ધીમે ઓછી કરી દો.

નિષ્ણાંતો ધુમ્રપાન છોડવા માટે નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપીની ભલામણ કરે છે.

આ દરમિયાન તમે તમારી જાતને અન્ય બાબતોમાં પણ વ્યસ્ત રાખી શકો છો.

તમારા કામના ટાર્ગેટને વધારો અને તેમાં પોતાને સતત વ્યસ્ત રાખો. 

અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. ઉપયોગ કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ લો, ન્યૂઝ18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી.