અખરોટનો એક ટુકડો ફર્નિચર કરી દેશે ચકાચક!

રંગીન લાકડાના ફર્નિચરના ડાઘ દૂર કરવા માટે ઘણા પૈસા ખર્ચવા પડે છે.

શું લાકડામાં રહેલા છિદ્રો મફતમાં ભરી શકાય?

અખરોટનો ટુકડો હાથમાં રાખો. આ ટ્રીક જાદુની જેમ કામ કરશે.

MORE  NEWS...

સાવધાન! ખૂબ જ ભયાનક છે આ સંયોગ, જાણો કેટલો ખતરનાક છે આ દિવસ

આ દેશોમાં 2050 સુધીમાં હશે સૌથી વધારે હિન્દુઓ, જાણો ભારતમાં કેટલી હશે આબાદી?

સોફા પર પગ લાંબા કરી, હાથમાં બિયર લઈને યુદ્ધની મજા માણે છે આ લોકો

અખરોટનો ટુકડો લો અને તેને છોલી લો.

ત્યારબાદ આ ટુકડાને જ્યાં દાગ હોય અથવા ફર્નિચરમાં જ્યાં કાણાં પડી ગયાં હોય ત્યાં ઘસો.

અખરોટને ઘસતી વખતે એ વાત ખાસ ધ્યાનમાં રાખો કે તેને ફક્ત ગોળ દિશામાં જ ફેરવવું.

અખરોટમાં રહેલું કુદરતી તેલ ફર્નિચર પર રહેલા તે કાણાંને દૂર કરતું રહેશે.

બાદમાં એક નરમ કપડું લો અને તેને જે-તે દાગ પર ફેરવો. થોડા સમય બાદ તમને ફરક જોવા મળશે. 

દાગ ધીમે-ધીમે દૂર થઈ જશે અને તમારું ફર્નિચર પહેલાની જેમ જ ચમકવા લાગશે.

MORE  NEWS...

કપડાને કડકડતાં રાખતા ઉપકરણને કેમ કહેવાય છે 'ઈસ્ત્રી'? આવી રીતે થયું નામકરણ

આ સવાલે તો ભલભલાને ગોથે ચડાવ્યા! ગણિતના આ કોયડાએ કર્યુ મગજનું દહીં

'ચક્કી પિસીંગ એન્ડ પિસીંગ...' દેશી ઘંટીનો દેશી જુગાડ! હવે લોટ દળવું થઈ ગયું આટલું સરળ