ચશ્મા સાફ કરવાની 6 સરળ ટિપ્સ
આધુનિક લેન્સના યુગમાં પણ ચશ્માનું મૂલ્ય ઘટ્યું નથી. લાંબા સમય સુધી ઉપયોગ કર્યા પછી, ચશ્માના કાચ ઝાંખા પડી જાય છે.
તે આંખો માટે સારું નથી કારણ કે તે તમારી દ્રષ્ટિને વધારે ખરાબ કરે છે.
આ ટિપ્સના ઉપયોગથી તમે તેને ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે.
ટૂથપેસ્ટ- કપડા કે કોટન પર ટૂથપેસ્ટથી નાંખો અને તેનાથી ચશ્મા સાફ કરો. બાદમાં તેને ફરીથી સ્વચ્છ કપડાથી સાફ કરો.
બેકિંગ સોડા-સફાઈ માટે ગરમ પાણીમાં નાંખીને ઘટ્ટ પેસ્ટ બનાવી તેનાથી સાફ કરો.
વ્હાઇટ વિનેગર - બેકિંગ સોડાને સફેદ વિનેગરમાં મિક્સ કરો અને સફેદ ફીણ બની ગયા પછી કોટન કે સોફ્ટ કપડાથી સાફ કરો.
એરોસોલ સ્પ્રે - એરોસોલ સ્પ્રેના ટીંપાને રુમાલમાં નાંખીને તેનાથી ચશ્મા સાફ કરો.
બેકિંગ સોડા સાથે આલ્કોહોલ મિક્સ કરીને સાફ કરવાથી પણ ચશ્મા ખૂબ સારી રીતે સાફ થઈ શકે છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)