એરપોર્ટ પર મોંઘાભાવે મળતી પાણીની બોટલને ફ્રીમાં લેવાની TRICK

Black Section Separator

એરપોર્ટ પર ખાણી-પીણીની કિંમતો બજાર કિંમત કરતા ઘણી વધારે છે.

Black Section Separator

જે વસ્તુ તમે એરપોર્ટની બહાર 10 રૂપિયામાં ખરીદો છો, તે એરપોર્ટ પર 100 રૂપિયામાં મળે છે.

Black Section Separator

સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ એરપોર્ટ પર પીવાનું પાણી મફતમાં મેળવવાની ટ્રીક શેર કરી છે.

Black Section Separator

એરપોર્ટ પર તમે પીવાનું પાણી સિક્યોરિટીની આગળ નથી લઈ જઈ શકતાં.

MORE  NEWS...

ક્યારે અને કેવી પરિસ્થિતીમાં યહૂદીઓના દેશ ઈઝરાયેલનો થયો ઉદય, લોહિયાળ છે ઈતિહાસ!

મિસાઇલોના વરસાદથી ઈઝરાયેલની બચાવે છે આયર્ન ડોમ, જાણો ભારતનું સુરક્ષા કવચ છે કેટલું મજબૂત

ફળ, ફૂલ કે શાકભાજી નહીં આ લોકો કરે છે સાપની ખેતી, કરે છે ધૂમ કમાણી!

Black Section Separator

આવી સ્થિતિમાં લોકો સિક્યોરિટી પહેલા પાણીની બોટલો ખાલી કરી દે છે.

Black Section Separator
Black Section Separator

આ વ્યક્તિએ કહ્યું કે આ માટે તમે ખૂબ સિમ્પલ આઇડિયા અપનાવી શકો છો.

Black Section Separator

તમારે એરપોર્ટ પર એક ખાલી બોટલ લઈને જવાનું છે. 

Black Section Separator

ત્યારબાદ, સિક્યોરિટી ચેક કરાવીને ખાલી બોટલ કોઈપણ ફૂડ કોર્ટમાં ભરાવી લો. 

Black Section Separator

જુઓ, તમને પીવાના પાણીની બોટલ બિલકુલ ફ્રીમાં મળી ગઈ.

MORE  NEWS...

આ દેશમાં બે પત્ની હોવી છે જરુરી, ના પાડવા પર થાય છે આજીવન કેદ

સતત ચોરી અને ભારે નુકસાન છતાં કોલસાને ખુલ્લા કન્ટેનરમાં કેમ લઈ જવાય છે?

કયા જાનવરનું દૂધ ક્યારેય ફાટતું નથી? ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'અમૃત'!