તમારી નવી હીલ્સને લૂઝ કરવા માટે, તેને થોડા કલાકો માટે ઘરે પહેરીને ચાલો..
લાંબા સમય સુધી હીલ્સ પહેરવાનું ટાળો અને જો તમને તક મળે તો તેને થોડા સમય માટે ઉતારી લો.
જો હીલ્સ પહેર્યા બાદ પગમાં દુખાવો થાય, તો તેને મીઠાના પાણીમાં ડુબાડો.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.