અનેક બીમારીઓનો રામબાણ ઇલાજ છે ત્રિફળા

અનેક બીમારીઓનો રામબાણ ઇલાજ છે ત્રિફળા

જીવનશૈલીના રોગોની યાદીમાં સામેલ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.

આવી સ્થિતિમાં આ રોગથી ડરવાને બદલે, તેને નિયંત્રિત કરવા માટે માહિતી મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

એક રિસર્ચ રિપોર્ટ અનુસાર ત્રિફળા ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

MORE  NEWS...

લીલા ધાણા અને લીલા મરચા આ રીતે ઘરે કુંડામાં ઉગાડો

સંતરાનો પણ બાપ છે વિટામિન Cથી ભરપૂર આટલી શાકભાજી

આજથી આ ટાઇપના કપડા પહેરવાનું શરૂ કરી દો..લોકો જોતા રહી જશે

ડાયાબિટીસના લક્ષણોની વાત કરીએ તો વાળ ખરવા, ઝડપથી વજન ઘટવું અને કોઈપણ રોગમાં દવાઓની અસર ન હોવી એ ડાયાબિટીસના લક્ષણો છે.

ત્રિફળાની મદદથી તમે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો. તે હરડ, આમળા અને બાહેડાને મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે.

હરડ અને બહેડાની મદદથી પાચન ઉત્સેચકોનું નિયમન કરી શકાય છે.

સાથે જ આમળામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેનાથી બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરી શકાય છે

ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે તમે દેશી ઘી સાથે ત્રિફળા ખાઈ શકો છો.

બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે તમે છાશ સાથે ત્રિફળા પાવડરનું સેવન કરી શકો છો.

ત્રિફળાનો ઉકાળો ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આરોગ્યપ્રદ છે.

જો ડાયાબિટીસના દર્દીઓ ત્રિફળાનું સેવન કરે તો સ્વાદુપિંડ સ્વસ્થ રહે છે.

ઇન્સ્યુલિન શરીરમાં સુગરને ઝડપથી પચાવે છે, જેનાથી લોહીમાં સુગર લેવલ નિયંત્રણમાં રહે છે

MORE  NEWS...

હાઈ યૂરિક એસિડને દૂર કરી દેશે આ ફુલ, ક્યાંય પણ જોવા મળે તો આ રીતે કરો ઉપયોગ

આ ફળના સેવનથી શુગર થઈ જશે ડાઉન, હાર્ટની બીમારીઓ પણ રાખશે દૂર

અવારનવાર ચક્કર આવે છે? તો રહો સાવધાન, ડૉક્ટરે આપી ગંભીર સલાહ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.

જો તમને ડાયાબિટીસ છે, તો ત્રિફળાનું સેવન કેટલું કરવું, ક્યારે તેનું સેવન કરવું, તેનું સેવન કેવી રીતે કરવું તે વિશે નિષ્ણાતની સલાહ લો.