લાંબા વાળ માટે સરગવાના પાંદડામાં આયર્નનો સારો સ્ત્રોત હોય છે. તેમાં વિટામિન A,B,C બાયોટિન અને એમીનો એસિડ હોય છે.
સરગવાના પાંદડાને પીસીને તેનો લેપ વાળામાં લગાવાથી સ્કેલપમાં બ્લડ સર્કુલેશન સારૂ થશે.
સરગવાના પાંદડાનું સેવન કરવાથી વાળની લંબાઈ તો વધશે જ પણ સાથે- સાથે વાળ પણ કાળા થશે.
જે લોકોને હેરફૉલ થઈ રહ્યો છે તે સરગવાના પાંદડાને રાત્રે ખાઈને સુવુ જોઈએ.
સરગવાના પાંદડા કેરાટીનનું પણ ઉત્પાદન કરે છે જેનાથી વાળનો ગ્રોથ સારો થાય છે.
સરગવાના પાંદડાને પીસીને પેસ્ટ બનાવ્યા બાદ કોઈપણ તેલ સાથે મિક્સ કરી વાળમાં લગાવો.