કાર્ડિયો કસરત જેમાં તમે દોડવું, જોગિંગ, સાયકલ ચલાવવી, સ્વિમિંગ, ઝડપી ચાલવું, રોવિંગ જેવી કાર્ડિયો કસરત કરી શકો છો.
તમે ઘરે જાતે પણ કસરત દ્વારા વજન ઘટાડી શકો છો, જેમાં તમે તમારા ઘરની સીડી ચડ-ઉતર કરી શકો છો. કારણ કે, સીડી ચડવી એ એરોબિક કસરતનો એક પ્રકાર જ ગણાય છે.
આ કસરત દ્વારા વજન ઘટાડવાની સાથે હ્રદયરોગનું જોખમ ઘટાડે, બ્લડપ્રેશર નિયંત્રિત કરે, ફેફસાં મજબૂત બનાવે છે.
સાથોસાથ રક્તવાહિનીઓ શુદ્ધ કરવામાં મદદ, શરીરમાં વધારાની ચરબી ઘટાડે, આત્મવિશ્વાસ વધારે, તણાવમુક્ત કરે, કેલરી બર્ન કરે છે.
ઊંઘની ગુણવત્તા અને સમયગાળો સુધારવામાં મદદ કરે, ડાયાબિટીસ, સ્ટ્રોક, કેન્સર જેવા અન્ય ક્રોનિક રોગોનું જોખમ ઘટાડે વગેરે જેવા રોગોમાં અસરકારક સાબિત થાય છે.
MORE
NEWS...
ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત
ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક
ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા