ઘરમાં તુલસીનો છોડ લગાવવા પહેલા જાણી લો આ નિયમો...

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે.

તુલસીનો છોડ ઔષધીય ગુણોથી પરિપૂર્ણ અને ઉપયોગી હોય છે.

પંડિત રમાશંકજીએ જણાવ્યું કે તુલસી પૂજનીય હોય છે.

તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ અને ભગવાન વિષ્ણુનો અંશ હોય છે.

MORE  NEWS...

700 વર્ષ બાદ આ રાશિઓની ગોચર કુંડળીમાં બન્યા 5 રાજયોગ, થશે જબરદસ્ત લાભ

કારતક પૂર્ણિમા પર 'બીવર મૂન'નો અદભુત સંયોગ, આ રાશિઓ પર મહેરબાન થશે દેવી લક્ષ્મી

દેવ દિવાળી પર બની રહ્યો દુર્લભ 'ભદ્રાવાસ યોગ', આ મુહૂર્તમાં કરો પૂજા; મળશે અક્ષય ફળ

એટલા માટે તુલસીનો છોડ ઘરે લગાવવા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

સૌથી પહેલા તુલસી લાવવું અને લગાવવાની યોગ્ય તિથિ અને દિવસ પસંદ કરો.

ઘરના તમામ દેવતાઓનું પૂજન કરી માતા તુલસીના આમંત્રણનો આગ્રહ કરી સ્થાન માંગો.

જ્યાંથી તુલસીનો છોડ લાવો છો ત્યાં એક દિવસ પહેલા જઈ અક્ષત છાટી ઘર આવવાનું આમંત્રણ આપો 

ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંકટથી રક્ષા કરી દુઃખો દૂર કરવાની પ્રાર્થના કરી આશીર્વાદ લો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)