તુલસીને જળ ચઢાવતી સમયે કરો આ મંત્રનો જાપ, પૈસાથી ભરાઈ જશે તિજોરી

હિન્દુ માન્યતા અનુસાર, તુલસીના છોડને ઘરમાં લગાવવું ખુબ શુભ માનવામાં આવે છે.

તુલસીના છોડને રોજ સવારે જળ અર્પિત કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

જો કે તુલસીને જળ આપવા પહેલા કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.

સવારે ઉઠીને સૌથી પહેલા સ્નાન કરી લો, ત્યાર બાદ તુલસી પર જળ અર્પિત કરો.

બની શકે તો તુલસીને જળ ચઢાવતા પહેલા એવા કપડાં ધારણ કરો જેના પર સિલાઈ ન કરવામાં આવી હોય.

તુલસીને જળ ચઢાવતી સમયે જો તમે વધુ એક કામ કરો તો માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તુલસીને જળ આપતી સમયે 'ૐ સુભદ્રાય નમઃ' મંત્રનો 11થી 12 વખત જાપ કરો.

માન્યતા છે કે તુલસી પર જળ ચઢાવતી  સમયે આ મંત્રનો જાપ કરવાથી આર્થિક તંગી દૂર થાય છે. ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે.

ધ્યાન રાખો કે રવિવારના દિવસે તુલસીના છોડને જળ ચઢાવવું જોઈએ. ના તો પાંદડા તોડો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)