તુલસી વિવાહના દિવસે કરો આ ઉપાય, બનશે લગ્નના યોગ!

સનાતન ધર્મમાં તુલસીને ખુબ પવિત્ર માનવામાં આવે છે.

કારતક માસના શુક્લ પક્ષની બારસ તિથિએ તુલસી વિવાહ કરવામાં આવશે.

આ વર્ષે આ પર્વ 24 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે.

MORE  NEWS...

તુલસી વિવાહ પર બની રહ્યા 4 શુભ મહાસંયોગ, આ રાશિઓને માતા લક્ષ્મી બનાવશે ધનવાન

મીન રાશિમાં બન્યો અશુભ 'ગ્રહણ યોગ', અઢી દિવસ આ રાશિઓ માટે ભારે; સતર્ક રહેવું

બે દિવસ બાદ રાહુના નક્ષત્રમાં પ્રવેશ કરશે શનિ, આ રાશિઓને બનાવશે માલામાલ

આ દિવસે કેટલાક ઉપાય કરવાથી વિવાહના યોગ બને છે.

તુલસી વિવાહના દિવસે જળમાં હળદર નાખી અર્પિત કરો.

આવું કરવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત થાય છે.

માતા તુલસીની પૂજા સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરો.

આવું કરવાથી ભગવાન વિષ્ણુ તમામ મનોકામના પુરી કરે છે.

તુલસી વિવાહના દિવસે પ્રાતઃ કાળમાં બ્રમ્હ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરો.

માતા તુલસીની પૂજામાં 16 શ્રુંગાર ભેટ કરો.