1 શેર પર આપશે 94 રૂપિયા ડિવિડન્ડ, જાણો કઈ છે આ કંપની?
આ કંપની TVS Holdings Ltd છે. કંપનીએ હજુ સુધીના સૌથી મોટા ડિવિડન્ડની જાહેરાત કરી છે.
કંપની 1 શેર પર 94 રૂપિયા આપશે. ખબર બાદ કંપનીના શેરમાં 100 રૂપિયાથી વધારે તેજી આવી છે.
એક સપ્તાહમાં કંપનીનો શેર 6 ટકા તૂટ્યો છે. 1 મહિનામાં 13 ટકા ઘટ્યો છે. એક વર્ષમાં શેર 20,000 ટકા વધ્યો છે. ત્રણ વર્ષમાં શેરમાં 30,000 ટકાની તેજી આવી છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.