દૂધ-મલાઈ નહીં, આ છે પ્લાસ્ટિકનો આઈસ્ક્રીમ!

Scribbled Underline
Scribbled Underline

રિસાયકલ પ્લાસ્ટિકમાંથી બનાવી વેનીલા આઈસ્ક્રીમ.

સ્વાદમાં તે અસલ આઈસ્ક્રીમ જેવો જ છે.

યુનાઇટેડ કિંગડમના રહેવાસી એલિઓનોરાનો પ્રયોગ.

ફૂડ સાયન્ટિસ્ટ સાથે પ્લાસ્ટિકમાંથી બનાવી આઈસ્ક્રીમ.

MORE  NEWS...

એપાર્ટમેન્ટ છે કે આખો જિલ્લો? એક જ બિલ્ડીંગમાં રહે છે 30 હજાર લોકો

શું તમે જાણો છો વિમાનમાં કયું ફ્યુલ વાપરવામાં આવે છે? કિંમત જાણીને ઉડી જશે હોશ

જો પિઝા ગોળ હોય તો તેનું બોક્સ ચોરસ કેમ?

પ્લાસ્ટિકને નાબૂદ કરવા માટે તેને ખાવા લાયક બનાવ્યું.

આ પ્રોજેક્ટ પ્લાસ્ટિકમાંથી વેનીલીન કેમિકલ કાઢવાનો છે.

પ્લાસ્ટિક એન્ઝાઇમને તોડીને તેમાંથી પોલિમર દૂર કરવામાં આવે છે.

ખુદ એલિયોનોરાએ પણ હજુ સુધી આઈસ્ક્રીમનો સ્વાદ ચાખ્યો નથી.

જ્યાં સુધી આ અંગેનું સંશોધન પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ પ્લાસ્ટિક આઈસ્ક્રીમ ખાઈ શકશે નહીં.

MORE  NEWS...

ડબલ રોટીને કેમ કહેવામાં આવે છે ડબલ રોટી? જાણો બ્રેડનું કેમ પડ્યું આવું વિચિત્ર નામ

દિવસમાં 20 વાર દારુથી હાથ ધોવે છે આ તાનાશાહ

લગ્ન પહેલા માતા બની જાય છે આ મહિલાઓ, દાયકાઓથી ચાલે છે અહીં લિવ-ઈન પરંપરા!