ILETS પાસ કર્યા વગર UK જવાય?

વિદેશમાં સ્ટડી માટે સામાન્ય રીતે IELTS પાસ કરવી પડે છે. 

UKની ઘણી યુનિવર્સિટીમાં એડમિશન લેવા IELTS જરુરી નથી.

કેટલીક યુનિવર્સિટીઓમાં અંગ્રેજી લેંગ્લેજ ટેસ્ટનો પણ ઓપ્શન આપે છે.

લેંગ્વેજ ટેસ્ટ માટે ઓનલાઈન ઈન્ટરવ્યૂ કરવામાં આવે છે. 

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

5 માસમાં કેનેડા છોડીને આવેલા ગુજરાતીની સત્ય ઘટના

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ

શેફીલ્ડ હૉલમ યુનિવર્સિટી ધોરણ 12ના અંગ્રેજીના માર્ક્સ જુએ છે.

બર્મિંઘમ સિટીમાં પણ ધોરણ 12ના માર્ક્સ જોવામાં આવે છે. 

જેના માટે ધોરણ 12માં અંગ્રેજીમાં 70% માર્ક્સ હોવા જરુરી છે.

વારવિક યુનિવર્સિટી પ્રી સેશન ફાઉન્ડેશન કોર્સ કરાવે છે.

બ્રિસ્ટોલ યુનિવર્સિટી પણ પ્રી સેશન લેંગ્વેજ કોર્સ કરાવે છે.

MORE  NEWS...

એકલા કેનેડા જતા હોવ તો આટલું જરુર યાદ રાખું

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

આ પરીક્ષાઓ  પાસ થતાં જ મળશે સરકારી નોકરી