સોનાની

રામાયણ 

મધ્ય પ્રદેશ કેડરના પૂર્વ IPSએ સોનાની રામાયણ દાન કરી દીધી છે.

IPS સુબ્રહ્મણ્યમ લક્ષ્મી નારાયણે અયોધ્યા રામ મંદિરમાં સોનાની રામાયણ દાનમાં આપી છે

આ સોનાની રામાયણના દરેક પાના તાંબાથી બનેલા છે.

MORE  NEWS...

આ 3 રાશિના જાતકોએ ન ધારણ કરવું જોઈએ તાંબાનું કડું, આ ગ્રહ આપે છે અશુભ પરિણામ

ચૈત્ર નવરાત્રીમાં ખાસ કરો આ ઝાડની પૂજા; પ્રસન્ન થશે બે દેવીઓ; વૃક્ષ સાથે પાંદડાનું પણ વિશેષ મહત્વ

3 રાજયોગમાં હિન્દુ નવા વર્ષનો પ્રારંભ, એક વર્ષ સુધી આ રાશિઓને જલસા

આ રાણાયન પર રામચરિતમાનસના શ્લોક અંકિત છે.

10,902 છંદ વાળા મહાકાવ્યના દરેક પાના પર 24 કેરેટનું સોનુ મઢેલું છે.

આ રામાયણ લગભગ 480થી 500 પાનાની છે.

સોનાની રામાયણ લગભગ 4 કિલો સોનાથી બનેલી છે.

લગભગ દોઢ કુંતલ વજનથી બનેલી છે આ રામાયણ