બૂટથી થશે મોબાઈલ અને લેપટોપ ચાર્જ!

હવે દૂર થઈ જશે મોબાઈલ ચાર્જિંગની સમસ્યા

આ સમસ્યાથી બચવા માટે બાળકોએ એક ડિવાઈઝ બનાવ્યું છે.

આની મદદથી તમે ચાલતી વખતે તમારો ફોન ચાર્જ કરી શકશો.

આ ઉપકરણમાં ઘણા પ્રકારના ઈલેક્ટ્રોનિક પાર્ટ્સ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે.

MORE  NEWS...

સંતાન સમા પાલતું શ્વાનને સાયકલ પર ફેરવવા દંપતીએ કરી આવી લક્ઝુરિયસ વ્યવસ્થા

સવારે 4થી 6 વચ્ચે જ કેમ હાર્ટ એટેક આવે છે? નિષ્ણાતે આપ્યું ચોંકાવનારૂ નિવેદન

હવે ચા લાગશે ફિક્કી, નહીં આવે આદુનો સ્વાદ, આવું છે કારણ

બૂટમાં શરીરના પ્રેસરથી વીજળી ઉત્પન્ન થાય છે.

જેની મદદથી તમે ચાલતી વખતે તમારો મોબાઈલ કે લેપટોપ ચાર્જ કરી શકશો.

બાળકોએ આવા બૂટ બનાવ્યા જેને પહેરીને ફોન ચાર્જ કરી શકાય છે

આ ગેજેટ માત્ર 800 રૂપિયામાં બનાવવામાં આવ્યું છે.

આનાથી સરહદી જવાનોને ઘણો ફાયદો થશે.

MORE  NEWS...

ચામડીના ભલભલા રોગ દૂર કરશે આ ઝાડની છાલ, ભગવાન કૃષ્ણનું પ્રિય છે આ વૃક્ષ

આ ગાયના પગલા લાવ્યા ઘર, ગાડી અને સરકારી નોકરી; પરિવારનું બદલ્યું નસીબ

હવે નહીં જાય હૃદયરોગના હુમલાથી કોઈનો જીવ, નવજીવન આપવા તંત્ર સજ્જ

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો