અહીં થયા હતા બ્રહ્માંડના પહેલા લગ્ન

ઉત્તરાખંડનું હરિદ્વાર ધર્મ નગરીના નામથી ઓળખાય છે.

હરિદ્વારને 'હરિનો દ્વાર'ના નામથી પણ ઓળખવામાં આવે છે.

અહીં રાજા દક્ષની પુત્રી સાથે ભગવાન શિવના લગ્ન થયા હતા.

હરિદ્વારની સૌથી પ્રાચીન નગરી કનખલમાં ભગવાન શિવનું સાસરું છે.

માન્યતા છે કે ભગવાન શિવની જાન કૈલાશથી કનખલ આવી હતી.

ભગવાન શિવના લગ્નમાં બ્રહ્મા, વિષ્ણુ અને અન્ય દેવી-દેવતાઓ આવ્યા હતા.

મહંત વિશ્વેશ્વર જણાવે છે કે ભગવાન શિવ અને માતા સતીના લગ્ન સૌથી પહેલા થયા હતા

શ્રાવણના પુરા માસમાં ભગવાન શિવ કનખલમાં વાસ કરે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)