સુનીલ છેત્રી જ નહીં તેમની માતા પણ હતા ફૂટબોલ પ્લેયર
સુનિલ છેત્રીનો જન્મ 3 ઓગસ્ટ 1984 ના રોજ સિકંદરાબાદમાં થયો હતો
તેની માતા સુશીલા છેત્રી નેપાળની નેશનલ ફૂટબોલ ટીમના પ્લેયર હતા
તેના પિતા આર્મીમેન રહ્યા હતા અને સ્પોર્ટ્સ લવર પણ હતા
18 વર્ષની ઉંમરે પોતાના કોચ સુબ્રત ભટ્ટાચાર્યની દિકરી સાથે પ્રેમમાં પડ્યો
2017માં તેણે પોતાના પ્રેમ સોનમ ભટ્ટાચાર્ય સાથે લગ્ન કરી લીધા
2007-2009 અને 2012 માં ભારતીય ટીમને નહેરુ કપ જીતાડ્યો
2011, 2015 અને 2023 માં SAFF ચેમ્પિયનશિપ જીતાડી
એશિયાઇ ફૂટબોલ ફેડરેશન દ્વારા 'એશિયન આઇકન'ની ઉપાધિ મેળવી
2021 માં 'રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ' મેળવ્યો
રોનાલ્ડો અને મેસી બાદ સૌથી વધુ ગોલ કરનાર ત્રીજો ખેલાડી
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો
Created by - Bhavyata Gadkari