ખેડૂતમિત્રો કરી દો આ કઠોળની ખેતી, 5 વર્ષ સુધી થશે 10 ગણો નફો

વિદેશોમાં જંગલી તુવેરની ઘણી માંગ છે, જેના કારણે ખેડૂતોને તેના ભાવ વધુ મળે છે.

દેશમાં તુવેર દાળની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. તે પ્રજાતિઓમાંની એક જંગલી તુવેર છે. 

આ કઠોળની ખેતી સામાન્ય નથી. જો તમે પાક ઉગાડશો તો તમને 5 વર્ષ સુધી મજા જ મજા છે.

માત્ર એક એકરની ખેતી તમને સમૃદ્ધ બનાવી શકે છે. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

એકવાર પાકનું વાવેતર કર્યા પછી,  તેનો છોડ 5 વર્ષ સુધી વાવેલો રહે છે.

એક છોડમાંથી વર્ષમાં 10 પાક લઈ શકાય છે.

એક છોડ 10થી 12 ફૂટ ઉંચો હોય છે. પરંતુ, તેના બીજ સરળતાથી ઉપલબ્ધ નથી, જેના કારણે તે દુર્લભ છે.

જૂનથી જુલાઈ સુધીનો સમય જંગલી તુવેરની ખેતી માટે યોગ્ય માનવામાં આવે છે.

જો ખેડૂતો હવે તેની ખેતી કરવાનું શરૂ કરે છે તો, તેઓ 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરીની વચ્ચે પ્રથમ પાક લઈ શકે છે. બીજો પાક 15 એપ્રિલથી 15 મે વચ્ચે આવશે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા