કાચા પપૈયાનું શાક અને ફરસાણમાં પણ તેનો ઉપયોગ કરાય છે.
કાચા પપૈયાનો અર્ક પીરિયડ્સની પીડાને ઓછી કરે છે.
પપૈયાના પત્તામાં ફ્લેવોનોઈડ નામનું તત્વ મળે છે.
તેના પીરિયડ્સથી પીડા ઓછા કરવામાં મદદ મળે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)