માલદીવના બીચને ટક્કર મારે એવો બીચ સૌરાષ્ટ્રમાં...

ઉનાળામાં ખાસ કરીને લોકો દરિયા કિનારે ફરવા જતા હોય છે.

ત્યારે દ્વારકા ખાતે આવેલું  શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન સ્થળ બન્યું છે.

આ બીચ દ્વારકાધીશ મંદિરથી માત્ર 13.5 કિલોમીટરના અંતરે છે.

શિવરાજપુર બીચનું કુદરતી સૌંદર્ય વિદેશી બીચની સુંદરતાને ટક્કર મારે એવા છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

અહીંની સુંદરતા જોઈને તમને ચોક્કસ જ એવું થઈ જાય કે, કુદરતે છુટ્ટા હાથે સૌંદર્ય વેર્યું છે.

એડવેન્ચર લવર્સ માટે અહીં સ્કુબા ડાઇવિંગ સહિતના વિવિધ વોટર સ્પોર્ટ્સના ઓપ્શન્સ પણ ઉપલબ્ધ છે.

હાલ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવી રહ્યાં છે.

જો તમે પણ હવે કોઈ બીચ વેકેશન પ્લાન કરી રહ્યા છો,

તો તમારા લિસ્ટમાં શિવરાજપુર બીચ મસ્ટ હોવું જ જોઈએ.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...