જળબંબાકાર
400 ગાડીઓ ડૂબી ગઈ
હથિની કુંડ બેરેજમાંથી સતત પાણી છોડવાના કારણે હિંડોન નદીમાં વધારો થયો છે.
હિંડોન નદી સતત ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
જેના કારણે આસપાસના એક ડઝન જેટલા ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે.
ગ્રેટર નોઇડામાં મંગળવારે હિંડોન નદીનો વિનાશ જોવા મળ્યો હતો.
ઓલા-ઉબેર યાર્ડમાં 400 જેટલા ગાડીઓ પૂરના પાણીમાં ડૂબી
આ ગાડીઓ ઉબેર અને ઓલા ટેક્સીમાં ચાલે છે.
તમામ ગાડીઓ પાણીમાં તરતા જોવા મળે છે. જેનો વીડિયો ઈન્ટરનેટ પર સતત વાયરલ થઈ રહ્યો છે.
ગાઝિયાબાદ બેરેજ પર ડાઉન સ્ટ્રીમમાં હિંડોન ખાતે જોખમભર્યું સ્તર 205.85 મીટર છે.
આ સમયે હિંડનનું જળસ્તર 205.65 મીટરે પહોંચી ગયું છે. સામાન્ય રીતે હિંડોનમાં દરરોજ 6 થી 7 હજાર લીટર પાણી છોડવામાં આવે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...