1. એન્જીનીયરીંગ સર્વિસીસ પરીક્ષા: 18 ફેબ્રુઆરી, 2024 2. કમ્બાઇન્ડ જીઓ-સાયન્ટિસ્ટ પ્રિલિમનરી પરીક્ષા: 18 ફેબ્રુઆરી, 2024 3. CISF AC (EXE) LDCE-2024: 10 માર્ચ, 2024
4. NDA અને NA એક્ઝામિનેશન (I), 2024: 21 એપ્રિલ , 2024 5. CDS એક્ઝામિનેશન (I) 2024: 21 એપ્રિલ, 2024 6. સિવિલ સર્વિસીસ પ્રિલિમનરી પરીક્ષા: 26 મે, 2024
7. ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસીસ પ્રિલિમનરી પરીક્ષા: 26 મે, 2024 8. I.E.S./I.S.S. પરીક્ષા: 21 જૂન, 2024 9. કમ્બાઇન્ડ જીઓ સાયન્ટિસ્ટ મેન્સ એક્ઝામિનેશન: 22 જૂન, 2024
10. એન્જીનીયરીંગ સર્વિસીસ મેન્સ એક્ઝામિનેશન: 23 જૂન, 2024 11. કમ્બાઇન્ડ મેડિકલ સર્વિસીસ એક્ઝામિનેશન: 14 જુલાઈ, 2024 12. સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (ACs) એક્ઝામિનેશન: 4 ઓગસ્ટ, 2024
13. N.D.A. એન્ડ N.A. Examination (II): 1 સપ્ટેમ્બર, 2024 14. CDS એક્ઝામિનેશન (II): 1 સપ્ટેમ્બર, 2024 15. સિવિલ સર્વિસીસ મેન્સ એક્ઝામિનેશન: 20 સપ્ટેમ્બર, 2024
16. ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ મેઇન્સ એક્ઝામિનેશન: 24 નવેમ્બર, 2024 17. S.O./Steno (GD-B/GD-I) LDC: 7 જુલાઈ, 2024
UPSCના એક્ઝામિનેશન કેલેન્ડરની તમામ માહિત જાણવા માટે UPSCની ઓફિશીયલ વેબસાઇટ upsc.gov.inની મુલાકાત લઇ શકો છો. પરીક્ષા કેલેન્ડર એ પણ જણાવે છે કે દરેક પરીક્ષા કેટલા દિવસો માટે લેવામાં આવશે.