પરંતુ ઘણાં લોકોમાં આ બિમારીનો સંકેત પણ હોય શકે છે.
જો વધારે પાણી પીવા છતાં લાંબા સમય સુધી પેશાબનો રંગ પીળો હોય તો કમળાનું લક્ષણ હોય શકે છે.
કિડની અથવા લિવરની સમસ્યા થતાં પેશાબનો રંગ પીળો થવા લાગે છે.
યુરિન સાથે જોડાયેલી અન્ય બિમારીમાં પણ પેશાબનો રંગ બદલાઈ જાય છે.
એવામાં તુરંત ડૉક્ટરને મળીને તપાસ કરાવવી જોઈએ.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.