ઋષભ પંતની પાછળ-પાછળ ન્યૂયોર્ક પહોંચી ઉર્વશી

બોલિવૂડ સ્ટાર ઉર્વશી રૌતેલાનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છુપાયેલો નથી અને ફરી એકવાર તે T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને ચીયર કરતી જોવા મળશે.

ઉર્વશી રૌતેલા ન્યૂયોર્કમાં પહોંચી છે. એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ અપડેટ પોસ્ટ કરી છે. 

ન્યૂયોર્કમાં ટીમ ઈન્ડિયાએ પહેલી મેચ 5 જૂનને આયર્લેન્ડની સામે રમવાની છે. ત્યારબાદ 9 જૂને પાકિસ્તાનમાં મેચ થશે. 

ઉર્વશી રૌતેલા ટીમ ઈન્ડિયાને ચીયર કરતી જોવા મળશે. રસપ્રદ વાત છે કે, હવે ઋષભ પંતની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ ચુકી છે. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

ઉર્વશી રૌતેલા અને ઋષભ પંત બંને સારા મિત્ર રહી ચુકેલા છે. મતલબ હવે ન્યૂયોર્કમાં જ્યારે ઋષભનું બેટ ચાલશે ત્યારે ઉર્વશી ચીયર કરતી જોવા મળશે.  

ઉર્વશી રૌતેલાએ ICC વર્લ્ડ કપ 2023ની ટ્રોફી પણ પેરિસમાં લોન્ચ કરી હતી. જોકે તે ટૂર્નામેન્ટમાં પંત નહતો રમ્યો. 

T20 વર્લ્ડ કપ 2024માં પંતનું બેટ ચાલશે તે નક્કી છે. આ ખેલાડી ખૂબ જ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. 

પંતને T20 વર્લ્ડ કપ 2024ની ટીમને જગ્યા મળે છે. પંત સાથે જ સંજૂ સૈમસનને વિકેટકીપરના રૂપે રાખવામાં આવ્યો છે.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા