Tooltip
ડાગ- ખીલથી મળશે રાહત, ચમકતી ત્વચા માટે આ રીતે કિસમિસનો કરો ઉપયોગ
Tooltip
કિસમિસમાં વિટામિન ઇ, વિટામિન સી, પોટેશિયમ જેવા અનેક તત્વો મળી આવે છે
Tooltip
આ ડ્રાય ફ્રુટ શરીરને એન્ટી-ઓક્સિડેન્ટ અને ઘણા એન્ટીબેક્ટેરિયલ ગુણ પ્રોવાઇડ કરે છે
Tooltip
શું તમે જાણો છો કે કિસમિસ તમારા ચહેરાની સાથે સાથે તમારા શરીર માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે
Tooltip
ચમકદાર અને સ્વસ્થ ત્વચા માટે તમે કિસમિસનું પાણી બનાવી શકો છો
Tooltip
કિસમિસને સ્વચ્છ પાણીથી ધોઈ લો, કિસમિસને એક બાઉલમાં મૂકો, તેમાં પાણી ઉમેરો અને તેને આખી રાત ઢાંકીને રાખો
Tooltip
દરરોજ સવારે ખાલી પેટ આ પાણી પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થશે અને ત્વચામાં નિખાર આવશે
Tooltip
આ સિવાય તેના એન્ટી-બેક્ટેરિયલ ગુણોને કારણે કિસમિસના પાણીનું સેવન કરવાથી પિમ્પલ્સ અને ખીલ જેવી સમસ્યાઓથી રાહત મળશે
Tooltip
કિસમિસના પાણીનો ઉપયોગ ત્વચા માટે વિવિધ રીતે કરી શકાય છે
Tooltip
તમે કિસમિસના પાણીમાં ગુલાબજળ અને લીંબુ મિક્સ કરીને તેનો ફેસ પેક તરીકે ઉપયોગ કરી શકો છો