રસોડામાં રહેલી આ વસ્તુ ચકાચક કરી દેશે તમારુ ગંદુ સ્વિચબોર્ડ
દરરોજ ઉપયોગમાં લેવાતા ઘરના સ્વિચબોર્ડ ગંદા અને ચીકણાં થઈ જાય છે.
शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं
ગંદુ સ્વિચબોર્ડ સાફ કરવું ખૂબ જ મુશ્કેલીભર્યુ કામ છે.
અમુક ઘરેલું વસ્તુના ઉપયોગથી તમે સ્વિચબોર્ડને સરળતાથી ચમકાવી શકો છો.
સ્વિચબોર્ડને સાફ કરતા પહેલા, મુખ્ય સ્વીચને બંધ કરવાની ખાતરી કરો.
શેવિંગ ક્રીમ સ્વિચ બોર્ડ પર લગાવીને બે મિનીટ બાદ કપડાથી સાફ કરી દો.
બેકિંગ સોડાની પેસ્ટ સ્વિચ બોર્ડ પર લગાવો અને બાદમાં તેને કપડાંથી સાફ કરી દો.
ચીકણું થઈ ગયેલું સ્વિચ બોર્ડ ચમકાવા માટે મીઠું અને લીંબુના રસથી સાફ કરો.
સ્વિચ બોર્ડને સાફ કરવા માટે ટૂથપેસ્ટનો પણ ઉપયોગ કરી શકાય છે.
સ્વિચ બોર્ડ પર કોટન વડે વિનેગર લગાવો, બે મિનિટ પછી તેને કપડાથી સાફ કરી દો.
દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો
Click Here...