કબૂતર ક્યારેય નહીં બગાડે બાલ્કની આજે જ લગાવી દો આ છોડ!

કબૂતર એ પક્ષીઓમાંથી છે જે માણસોની નજીક આરામથી રહી શકે છે. 

પરંતુ કબૂતર હંમેશા બાલ્કનીને ખરાબ કરી દે છે, જેના કારણે તેમનું આવવું લોકોને પસંદ નથી હોતું.

તમારી બાલ્કનીથી કબૂતરને દૂર રાખવા આ છોડની મદદ લઈ શકો છો.

આ છોડ કબૂતરને પસંદ નથી. તેની સુગંધ અને હાજરીમાત્રથી કબૂતર ત્યાંથી ભાગી જાય છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

કેક્ટસનો છોડ અને તેના કાંટા કબૂતરને પસંદ નથી હોતાં.

ડેફોડિલની ફૂલની સુંગધ કબૂતરોને પસંદ નથી હોતી, તેથી તે તેની આજુબાજુ પણ નથી ફરકતાં.

લસણની સુગંધથી કબૂતર દૂર રહે છે અને તેના છોડની આસપાસ પણ નથી આવતાં. 

ફુદીનાની તીવ્ર સુગંધથી પણ કબૂતર દૂર ભાગે છે. તેથી તેને બાલ્કનીમાં લગાવવાથી કબૂતર ત્યાં નહીં આવે. 

લિટ્રોનેલાના છોડથી ફક્ત કબૂતર જ નહીં મચ્છર પણ દૂર રહે છે. 