કારની ફ્યુલ કેપેસિટિ કેવી રીતે વધારવી? 

કાર ચલાવતા સમયે ફ્યુલ કેપેસિટિનું ધ્યાન રાખવું જરૂરી છે. 

ફ્યુલનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે ઘણી વાતો અપનાવવી જોઈએ.

તેના માટે ટાયર પ્રેશરને બેલેન્સ રાખવું જરૂરી છે.

ટાયરમાં ઓછી કે વધારે હવા હોવાના કારણે વધારે ફ્યુલ ખર્ચ થાય છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

એક જેવી સ્પીડથી ગાડી ચલાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. 

વારંવાર સ્પીડ વધારવી કે ઘટાડવાથી વધારે ફ્યુલનો ખર્ચ થાય છે. 

હાઈવે પર કાર ચલાવતા સમયે તમારી ગાડીની બારીઓ બંઘ રાખો. 

બારી ખુલ્લી હોવાથી હવાની કારણે ગાડી ખેંચવામાં વધારે ફ્યુલ વપરાય છે.

પોતાની ગાડીને સમયાંતર મેન્ટેનન્સ માટે મોકલો.

ગાડીની યોગ્ય કાળજી રાખીને તેને લાંબો સમય સુધી વાપરી શકાય છે.