ચણાનો લોટ, દહીં અને દૂધ મિક્સ કરીને શરીર પર લગાવો.
સંતરાની છાલ, દૂધ અને બદામની પેસ્ટ બનાવીને લગાવો.
આ તમામ પેસ્ટ સ્કિન પર 15 થી 20 મિનિટ સુધી લગાવીને રહેવા દો.
આ પ્રકારે હોળીના રંગને સરળતાથી દૂર કરી શકાય છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.