કોઈની 'હાય'થી બચવા શું કરવું? 

પ્રેમાનંદજી પોતાના પ્રવચનોના કારણે ચર્ચામાં રહે છે. 

એમના સત્સંગમાં દુનિયાભરથી લોકો પહોંચે છે. 

1 વ્યક્તિએ પૂછ્યું કે હાય લાગવા પર શું થાય છે. 

મહારાજ કહે છે કે, આપણે કોઈ વ્યક્તિને દુઃખ આપવાથી બચવું જોઈએ. 

MORE  NEWS...

શનિ ગોચરથી 3 રાશિઓની બલ્લે બલ્લે, સુવર્ણ રહેશે 250 દિવસ!

આગામી 25 દિવસમાં બદલાશે આ રાશિઓના દિવસે, સૂર્યદેવ કરશે ધનવર્ષા

બુધનું ગોચર આ રાશિઓ માટે લાવશે આફત, આજથી 19 ઓગસ્ટ સુધી સાવધાન રહેવું

જયારે કોઈને દુઃખ થાય છે તો એની ચુકવણી કરવી પડે છે. 

એમણે કહ્યું કે, કોઈના દિલમાંથી નીકળેલી હે વ્યર્થ જતી નથી. 

કોઈનાથી મળેલી હાય તમારે ભોગવવી પડે છે. 

કોઈની હાયથી બચવા માટે 'ના લેવું ન દેવું બસ પોતાનામાં રહેવું'

એમણે કહ્યું કે, બસ ભગવાનને પોતાના માનો ખતમ...

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

શનિ ગોચરથી 3 રાશિઓની બલ્લે બલ્લે, સુવર્ણ રહેશે 250 દિવસ!

આગામી 25 દિવસમાં બદલાશે આ રાશિઓના દિવસે, સૂર્યદેવ કરશે ધનવર્ષા

બુધનું ગોચર આ રાશિઓ માટે લાવશે આફત, આજથી 19 ઓગસ્ટ સુધી સાવધાન રહેવું