આ ખેતીને કારણે ખેડૂત થયો માલામાલ!

ખેડૂત મુન્ના કુમાર યાદવે એક મહિનાની મહેનતથી 1 લાખ રૂપિયાનો નફો મેળવ્યો હતો.

હવે નજીકના ખેડૂતોએ પણ મુન્ના જેવી અદ્યતન ખેતી અપનાવીને પોતાનું નસીબ બદલવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

ખેડૂત મુન્ના કુમાર યાદવે એપ્રિલના છેલ્લા દિવસોમાં દૂધીના બીજ વાવ્યા હતા.

ઉનાળામાં ઓછા પાણીમાં પણ દૂધી સતત પાકે છે.

MORE  NEWS...

એક વખત મામૂલી ખર્ચો કરો, 25 વર્ષ સુધી ઘરે બેઠા રૂપિયા કમાશો

દર બીજા દિવસે 10 ક્વિન્ટલ ખીરાનું ઉત્પાદન, 3 મહિનામાં 4 લાખની કમાણી કરવાનો આઈડીયા

સરકારી નોકરીને પણ ટક્કર મારે તેવી ખેતી કરે છે આ ખેડૂત

દૂધીના ઉત્પાદન માટે દર અઠવાડિયે પાણીની જરૂર પડે છે.

ખેડૂત મુન્ના અદ્યતન રીતે ખેતી કરે છે.

તેનું પરિણામ એ આવ્યું છે કે, આજે રોજના 250થી વધુ દૂધીનું વેચાણ થઈ રહ્યું છે.

આ જોઈને ગામના અન્ય ખેડૂતો પણ આગામી સિઝનથી દૂધીની ખેતી કરશે તેવું કહેવા લાગ્યા છે.

દરરોજ દૂધીના 250 નંગ તોડવામાં આવી રહ્યા છે. જે શાકમાર્કેટમાં રૂ.20ના ભાવે વેચાય છે.

MORE  NEWS...

સીતાફળનાં બીજ, પાનનો આ રીતે ઉપયોગથી ખેતીમાં દવાનો ખર્ચ ઘટશે

કપાસનાં છોડમાંથી ફૂલ, જીંડવા ખરી રહ્યાં છે? આટલું જરૂર કરો બાકી થશે નુકસાન

નવા પ્રકારના રોકડિયા પાકથી ખેડૂતો થશે માલામાલ