ભારતના પહેલા લવ ગુરુ 

આ છે ભારતમાં પહેલા લવ ગુરુ, જેમણે વર્ષો પહેલા લખ્યો હતો પ્રેમ પર ગ્રંથ 

આ દિવસોમાં આખી દુનિયામાં વેલેન્ટાઈન વીક ઉજવવામાં આવી રહ્યો છે.

આને પ્રેમનો સપ્તાહ પણ કહેવામાં આવે છે.

MORE  NEWS...

100 વર્ષ બાદ હોળી પર થઇ રહ્યું ચંદ્રગ્રહણ, આ રાશિઓનો શરુ થશે ગોલ્ડન પિરિયડ

કામનાથના આ મોહિની મંત્ર તમને બનાવી દેશે આકર્ષક, ખેંચી લાવશે મનગમતો પ્રેમ

5 વર્ષ બાદ મકર રાશિમાં મંગળ-બુધની યુતિ, આ રાશિઓને બનાવશે માલામાલ

આમ તો પ્રાચીન ભારતની વાત કરીએ તો પ્રેમને જાહેર કરવા માટે મદનોઉત્સવ મનાવવામાં આવતો હતો 

એ જમાનામાં આપણી પાસે વાસ્તવમાં એક અસલી લવ ગુરુ પણ હતા.

જેમણે મધુર સબંધ અને પ્રેમ બાદ સબંધો પર એક ગ્રંથ લખ્યો છે.

આ લવ ગુરુ બીજા કોઈ નહિ, પરંતુ મહર્ષિ વાત્સયાયન હતા.

જેમણે પ્રેમને વ્યક્ત કરવા વાળો એક મહાન ગ્રંથ લખ્યો હતો.

જેનું નામ હતું કામસૂત્ર, જે પોતાના કન્ટેન્ટને લઇ દુનિયાભરમાં સદાબહાર હિટ બની ગયો 

મહર્ષિ વાત્સયાયનએ પહેલી વખત વૈજ્ઞાનિક તરીકે જણાવ્યું કે આકર્ષણનું વિજ્ઞાન શું છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)