માહ શિવરાત્રી પર કરો મહા ઉપાય, મહાકાલના મળશે આશીર્વાદ
હજારો વર્ષ પહેલા થયું હતું સૌથી લાબું સૂર્યગ્રહણ, જાણો શા માટે ખાસ છે આ ગ્રહણ
આજે અમે તમને કેટલીક ખાસ ભેટો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
વાસ્તુ અનુસાર આ ભેટ આપવાથી તમારા જીવનમાં મધુરતા આવશે.
તમે ભેટ તરીકે વાંસનો છોડ આપી શકો છો.
તમે લાફિંગ બુદ્ધાને પણ ગિફ્ટ તરીકે આપી શકો છો.
તમે તમારા પાર્ટનરને લાલ અને ગુલાબી ફૂલ પણ આપી શકો છો.
આ ગિફ્ટ્સ ખૂબ શુભ માનવામાં આવે છે અને પ્રગતિનું સૂચક પણ હોય છે.
Disclaimer
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી. કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
MORE
NEWS...
11 ફેબ્રુઆરી બાદ શનિ બદલશે આ રાશિઓની કિસ્મત, નવી નોકરી અને હરવા-ફરવાની મળશે તક