ભજીયા તો બાકી કોટવાલ કાકાના જ હો!

Off-white Banner

ભરૂચના વાલિયામાં કોટવાલ કાકાના ભજીયા છેલ્લા 45 વર્ષથી ખૂબ જ પ્રખ્યાત છે.

Off-white Banner

કેશવભાઈ ઉક્કડભાઈ ગામીતે 1969માં જાતે ભજીયા બનાવવાની શરૂઆત કરી હતી. 

Off-white Banner

કેશવભાઈના નિધન બાદ હાલ તેમનો પ્રપોત્ર પ્રિતેશભાઈ આ વ્યવસાય સંભાળી રહ્યા છે.

Off-white Banner

ઘરના ચાર સભ્યો અને વર્ષો જૂના બે કારીગર ભજીયાની દુકાનમાં હાલ કામ કરી રહ્યા છે.

Off-white Banner

લોકોના મતે કોટવાલ કાકાના ભજીયાનો સ્વાદ આજે પણ 45 વર્ષ પહેલા હતો તેવો જ છે.

Off-white Banner

તેમની દુકાનમાં ભજીયા, બટાકાપુરી, ખમણ, મેથીના ગોટા સહિતના ફરસાણ મળે છે.

Off-white Banner

વર્ષે પહેલા 4 રૂપિયામાં 100 ગ્રામ ભજીયા મળતા, આજે 30 રૂપિયાના 100 ગ્રામ મળે છે.

Off-white Banner

વહેલી સવારથી જ લોકો અહીં ભજીયા ખાવા તેમજ પાર્સલ લઈ જવા માટે ભીડ જમાવે છે. 

Off-white Banner

વિદેશમાં સ્થાયી થયેલા લોકો વતન આવે છે ત્યારે અહીં ભજીયા ખાવા જરૂર આવે છે.

વધુ વેબ સ્ટોરી માટે નીચેની લિંક પર ક્લિક કરો...