સારી નોકરીઓ છોડીને ચા વેચી રહ્યા છે લોકો!  લાખોની કરે છે કમાણી

વકીલ ચાયવાલા મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પ્રખ્યાત છે.

પોતાના મિત્રને યાદ કરીને તેણે પોતાની દુકાનનું નામ રાખ્યું: દુકાનદાર ખલીલ

દુકાન માલિક ખલીલે જણાવ્યું કે પહેલા તે ભોપાલ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં કામ કરતાં હતા.

તેને રોજ ઓફિસ જવાનું મન થતું ન હતું.

આ પછી ખલીલે પોતાનું કામ છોડીને ચાનો ધંધો શરૂ કર્યો હતો

ખલીલ છેલ્લા 25 વર્ષથી ચા બનાવે છે.

સેંકડો લોકો અહીં ચા પીવા માટે ભેગા થાય છે.

અહીં દરરોજ એક  ક્વિન્ટલ દૂધની ચા બને છે.

દરરોજ લગભગ 8 હજાર રૂપિયાની ચા વેચાય છે.