વાસ્તુ શાસ્ત્ર: વેલેન્ટાઈન ડે પર તમારા પાર્ટનરને આપો આ ગિફ્ટ 

પ્રેમી પંખીડાઓ વેલેન્ટાઈન ડેની રાહ જોતા હોય છે.

આ અવસર પર તેઓ એક બીજાને સ્પેશલ ફીલ કરાવવા માટે ગિફ્ટ આપે છે.

તમારા પાર્ટનરને તમે લવ બર્ડની તસ્વીર અથવા એની સાથે જોડાયેલું સ્ટેચ્યુ આપી શકો છો.

એનાથી પરી પત્ની અને લવ કપલ્સ વચ્ચે પ્રેમ વધે છે.

MORE  NEWS...

સ્વરાશિમાં અસ્ત થયા શનિદેવ, 18 માર્ચ સુધી આ રાશિઓને જલસા

જો તમારા હાથમાં છે આ ખાસ નિશાન, તો તમને કરોડપતિ બનવાથી કોઈ નહિ રોકી શકે!

મંદિરથી ભૂલથી પણ પાછો ન લાવતા ખાલી લોટો, ફાયદાની જગ્યાએ થઇ શકે છે મોટું નુકસાન

Read More

તમે તમારા પાર્ટનરને રેડ રોઝ અથવા એનું બુકે પણ આપી શકો છો.

આનાથી લવ કપલ્સ વચ્ચે સબંધ મજબૂત થાય છે.

લાફિંગ બુઢ્ઢાની પ્રતિમા પોતાના ઘરમાં રાખવાથી શાંતિ બનેલી રહે છે અને જીવનમાં પોઝિટિવિટી પણ આવે છે.

મોરના સુંદર સ્ટેચ્યુથી લવ લાઈફમાં સ્થિરતા અને સબંધમાં પ્રેમ વધે છે.

તુલસીનો છોડ આપવાથી માતા લક્ષ્મીની કૃપા રહેશે અને કપલ્સ વચ્ચે સબંધ અતૂટ રહેશે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)