ઘરમાં કેવી શિવજીની તસવીર લગાવવી શુભ?

Black Section Separator

મહાદેવનો ફોટો લગાવવાથી તમામ અવરોધો દૂર થાય છે

Black Section Separator

ઘરમાં શિવજીના ફોટા લેવાના કેટલાક નિયમો છે

Black Section Separator

ઘરમાં શિવજીની તસવીર ઉત્તર દિશામાં લગાવવી જોઈએ

Black Section Separator

કુબેર મુદ્રા વાળી ભગવાન શિવની તસવીર લગાવવી નહિ.

Black Section Separator

ઘરમાં શિવના હસતા ચહેરા વાળી તસવીર લગાવો

Black Section Separator

શિવ સાથે માતા પાર્વતી, કાર્તિકેય, ગણેશજીની તસ્વીર ઘરમાં રાખો

Black Section Separator

શિવજીની તસવીર એવી જગ્યાએ રાખો જ્યાંથી બધા જોઈ શકે.

Black Section Separator

શિવજી તસવીર એકદમ સ્વસ્થ અને વ્યવસ્થિત હોવી જોઈએ 

Black Section Separator

નહીં તો વાસ્તુદોષ લાગી શકે છે સાથે જ ધન હાનિ પણ થઇ શકે છે

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)