બેડરૂમમાં Money Plant લગાવવાના ફાયદા!

શું તમે પણ ક્યારેય બેડરૂમમાં પ્લાન્ટ લગાવવા વિશે વિચાર્યું છે? 

વાસ્તુ અનુસાર, તે તમારા ઘરની સજાવટ માટે તો સુંદર છે જ પરંતુ તેના ઘણાં ફાયદા પણ છે. 

વાસ્તુ અનુસાર, બેડરૂમમાં મની પ્લાન્ટ લગાવવાથી શાંત અને સુખદાયક વાતાવરણ બને છે, જેનાથી સારી ઉંઘ આવે છે. 

વાસ્તુ અનુસાર, બેડરૂમમાં મની પ્લાન્ટ રાખવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે. 

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

વાસ્તુ સિદ્ધાંત જણાવે છે કે, બેડરૂમમાં મની પ્લાન્ટ લગાવવાથી વ્યક્તિગત સંબંધોમાં પ્રેમ વધે છે. 

કહેવામાં આવે છે કે, મની પ્લાન્ટ રાત્રે ઓક્સિજન છોડે છે, તેથી વાસ્તુ શાસ્ત્ર અનુસાર તેને બેડરૂમ માટે આદર્શ માનવામાં આવે છે. 

મની પ્લાન્ટ પોતાના વાયુ-શોધક ગુણો માટે જાણીતું છે. જે બેડરૂમમાં સકારાત્મક ઉર્જાના પ્રવાહને વધારવામાં મદદ કરે છે. 

મની પ્લાન્ટની ઉપસ્થિતિ તણાવ અને ચિંતાને ઓછી કરવામાં મદદ કરી શખે છે, જેનાથી બેડરૂમમાં વધારે આરામદાયક વાતાવરણ બને છે. 

બેડરૂમમાં પૂર્વ, દક્ષિણ-પૂર્વ, દક્ષિણ અથવા ઉત્તર દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી સ્થાનમાં સંતુલન અને સકારાત્મકતામાં વધારો થાય છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ