મુખ્ય દ્વાર પર હળદરથી બનાવો આ ચિહ્ન, મા લક્ષ્મી થશે પ્રસન્ન

વાસ્તુ અનુસાર, ઘરનો મુખ્ય દ્વાર ખૂબ જ વિશેષ સ્થાન ધરાવે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે તે માટે કેટલાંક વાસ્તુ નિયમોનું પાલન કરવાથી લાભ થાય છે. 

ઘણીવાર આપણે મુખ્ય દ્વાર પર સ્વસ્તિકનું ચિહ્ન જોઇએ છીએ. તેને હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને તમે હળદરથી બનાવી શકો છો. 

ધાર્મિક માન્યતા અનુસાર, દરેક શુભ કાર્ય શરૂ કરતાં પહેલા સ્વસ્તિકનું ચિહ્ન બનાવવામાં આવે છે. તેને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે.

ધાર્મિક માન્યતા અનુસાર, દરેક શુભ કાર્ય શરૂ કરતાં પહેલા સ્વસ્તિકનું ચિહ્ન બનાવવામાં આવે છે. તેને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે.

MORE  NEWS...

રામ નવમી 16 કે 17 એપ્રિલે? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને મહત્ત્વ

ચૈત્ર નવરાત્રિ: આજે ભદ્રાવાસ યોગમાં મા કાલરાત્રિની પૂજા, જાણો વિધી, શુભ મુહૂર્ત

હળદરથી સ્વસ્તિક બનાવવાથી શુભતા આકર્ષિત થાય છે. તેનાથી જીવનમાં સફળતાના અવસર વધે છે અને પરિવારના સભ્યોને નવા અવસર મળે છે. 

ઘરમાં સુખ-સમૃદ્ધિ રાખવા માટ મુખ્ય દ્વાર પર હળદરથી સ્વસ્તિક બનાવો. આવું કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને મનોકામના પૂરી થાય છે. 

ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવાથી હળદરથી સ્વસ્તિક બનાવી શકાય છે. તેનાથી ખરાબ શક્તિઓ ઘરમાં નથી પ્રવેશતી. 

મુખ્ય દ્વાર પર હળદરથી બનાવેલું સ્વસ્તિક ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. તેને બનાવવાથી વાસ્તુ દોષથી મુક્તિ મળે છે. મા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે. 

વાસ્તુ અનુસાર, સ્વસ્તિક બનાવતી વખતે ધ્યાન રાખો કે તે મુખ્ય દ્વાર પર પ્રવેશ કરતી વખતે ડાબી તરફ હોય. તેને બનાવતી વખતે હાથને સાફ કરો.

મુખ્ય દ્વાર પર હળદરથી સ્વસ્તિક બનાવવું ખૂબ જ લાભકારક માનવામાં આવે છે. 

MORE  NEWS...

રામ નવમી 16 કે 17 એપ્રિલે? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને મહત્ત્વ

ચૈત્ર નવરાત્રિ: આજે ભદ્રાવાસ યોગમાં મા કાલરાત્રિની પૂજા, જાણો વિધી, શુભ મુહૂર્ત