ડાઇનિંગ ટેબલ પર ભૂલથી પણ ન રાખતા આ વસ્તુઓ, અટકી જશે પ્રગતિ

વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક વસ્તુ માટે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

ઘરમાં રાખવામાં આવેલી ડાઈનિંગ ટેબલ માટે પણ કેટલાક આવા જ નિયમો છે.

આવો જાણીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ડાઇનિંગ ટેબલ સાથે જોડાયેલા કેટલાક નિયમો વિશે.

ડાઇનિંગ ટેબલનો આકાર હંમેશા ગોળાકાર અથવા અંડાકાર હોવો જોઈએ. પ્રયાસ કરો કે ડાઇનિંગ ટેબલ કાચનું ન હોય

ડાઇનિંગ ટેબલને પશ્ચિમ દિશામાં ન રાખો. આમ કરવાથી પરિવારમાં વિખવાદનું વાતાવરણ સર્જાય છે.

MORE  NEWS...

રાજકુમાર બુધ કરશે મેષ રાશિમાં એન્ટ્રી, આ જાતકોની કરાવશે જબરદસ્ત કમાણી

18 મે સુધી લકી રહેશે આ રાશિઓ, દૈત્ય ગુરુ શુક્ર આપશે આ રાશિઓને ધન અને વૈભવનું વરદાન

ભયાનક રિવાજ..., અહીં લોકો શરીરમાં લોંખડની સોઈથી દોરો પોરવી કરે છે ડાન્સ, મનુષ્ય બને છે બળદ

વાસ્તુ અનુસાર ડાઈનિંગ ટેબલ પર ચાવી ક્યારેય ન રાખવી જોઈએ. આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે

ઘણીવાર લોકો ડાઈનિંગ ટેબલ પર ફૂલ રાખે છે, પરંતુ ધ્યાન રાખો કે ડાઈનિંગ ટેબલ પર સૂકા કે સુકાઈ ગયેલા ફૂલ ન હોવા જોઈએ, આમ કરવાથી સંબંધોમાં ખટાશ આવે છે.

ડાઈનિંગ ટેબલ પર કોઈપણ પ્રકારની દવાઓ ન રાખવી જોઈએ, આમ કરવાથી રોગ દૂર થતો અટકશે.

ડાઈનિંગ ટેબલ પર બેસીને ખાવાથી પરિવારના સભ્યો વચ્ચે તાલમેલ જળવાઈ રહે છે અને ઘરમાં ખુશીઓ આવે છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

રાજકુમાર બુધ કરશે મેષ રાશિમાં એન્ટ્રી, આ જાતકોની કરાવશે જબરદસ્ત કમાણી

18 મે સુધી લકી રહેશે આ રાશિઓ, દૈત્ય ગુરુ શુક્ર આપશે આ રાશિઓને ધન અને વૈભવનું વરદાન

ભયાનક રિવાજ..., અહીં લોકો શરીરમાં લોંખડની સોઈથી દોરો પોરવી કરે છે ડાન્સ, મનુષ્ય બને છે બળદ