તુલસીના છોડ સાથે ભૂલથી પણ ન કરતા આ ભૂલો!

સનાતન ધર્મમાં તુલસીના છોડને ખુબ શુભ માનવામાં આવે છે.

માન્યતા અનુસાર, તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. 

તુલસીના પાંદડા તોડતી સમયે અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 

ઉજ્જૈનના જ્યોતિષ રવિ શુક્લા અનુસાર, 

MORE  NEWS...

30 વર્ષ બાદ નજીક આવશે શુક્ર-શનિ, આ રાશિના લોકોને બનાવશે રંકમાંથી રાજા

ઓક્ટોબરથી ગુરુ શરુ કરશે પોતાની ઊલટી ચાલ, 5 મહિલા સુધી આ રાશિઓને જલસા

એક વર્ષ પછી ધનના દાતા શુક્રની ઘર વાપસી, માલામાલ થશે આ રાશિઓ

સૂર્યાસ્ત પછી તુલસીનો છોડ ટચ કરવો જોઈએ નહીં. 

એના પાંદડાને ક્યારેય નખોથી તોડવું નહીં. 

ક્યારેય ન્હાયા વગર તુલસીને પકડવી જોઈએ નહીં. 

સૂર્ય અને ચંદ્ર ગ્રહણ, એકાદશી અને રવિવારે તુલસીને ન તોડો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.