જરૂર કરો વાસ્તુના આ 10 ઉપાય, બનશે બધા બગડેલા કામ 

વાસ્તુ અનુસાર, ઘરમાં પાનના પત્તાથી હળદરના પાણીનો છંટકાવ કરો.

પછી ગંગાજળનો છંટકાવ કરો, બધી નકારાત્મક શક્તિઓ દૂર થશે.

ધાર્મિક પુસ્તકો અને ગ્રંથોને હંમેશા ઘરની પશ્ચિમ દિશામાં રાખો.

ઘરના મંદિરમાં ગાયના ઘીનો દિપક રોગ પ્રગટાવો અને ઘંટી પણ વગાડો.

MORE  NEWS...

10 દિવસ બાદ ગ્રહોનો રાજકુમાર બદલશે નક્ષત્ર, બદલાઈ જશે આ રાશિઓના લોકોનું જીવન

ધન રાશિમાં લક્ષ્મી નારાયણ સાથે ત્રિગ્રહી યોગનું નિર્માણ, આ જાતકોને થશે  ફાયદો

500 વર્ષ બાદ કુંડળીમાં બનશે બે અત્યંત શુભ રાજયોગ, જાતકોને મળશે પૈસા જ પૈસા

ઘરમાં શંખ રાખવાથી અને વગાડવાથી ઘરનો વાસ્તુ દોષ દૂર થાય છે.

દેવી દેવતાઓ પર ચઢાવેલા ફૂલ બીજા દિવસે હટાવી લેવા

સાવરણીને ઘરના દરવાજા પાસે ન રાખો, સાથે જ એના પર કોઈ વજન વાળી વસ્તુઓ પણ ન રાખો.

જો વ્યક્તિનો સ્વભાવ ચિડચિડો રહે છે, તો એણે દક્ષિણ દિશા તરફ સૂવું જોઈએ.

વંશની ઉન્નતિ માટે ઘરના મુખ્ય દ્વાર પર અશોકનું વૃક્ષ બંને બાજુ લગાવો.

તમારા ઈશાન ખૂણામાં સ્ફટિક શ્રી યંત્રની શુભ મુહૂર્તમાં સ્થાપના કરો.

ઘરમાં રાખેલા ફૂલ સુકાઈ જાય તો, નવા ફૂલ લગાવી દો.

પોતાના ઘરના ઉત્તર પૂર્વમાં લીલી તુલસીનો છોડ જરૂર લગાવો.