સવારે ઉઠીને ભૂલથી પણ ન જોતા આ વસ્તુ, કંગાળ થઇ જશો 

સવારે ઉઠતા જ નેગેટિવ ઉર્જા આપવા વાળી વસ્તુઓ જોવાથી બચવું જોઈએ.

આ વસ્તુઓથી રોજિંદા જીવન પર ખરાબ અસર પડે છે. 

ફોનની તૂટેલી સ્ક્રીનને જોતા જ તમારી અંદર નકારાત્મક ઉર્જા આવી શકે છે. 

એટલા માટે ફોનની તૂટેલી સ્ક્રીનથી બચવું જોઈએ.

MORE  NEWS...

નવા વર્ષના પહેલા દિવસે શનિ-શુક્ર આવશે સામસામે, આ રાશિઓને થશે જબરદસ્ત ફાયદો

31 ડિસેમ્બરથી ગુરુ ચાલશે સીધી ચાલ, 2024માં આ રાશિઓને મળશે ધન જ ધન

આ રાશિ માટે લકી રહેશે જાન્યુઆરી મહિનો, થશે 4 મોટા ગ્રહોના રાશિ પરિવર્તન

સવારે વિકરાળ અથવા ખતરનાક પ્રાણીઓના ચિત્રો ન જુઓ.

સવારે ઉઠ્યા પછી રાતના બચેલા વાસણો તરફ નજર પણ ન કરો.

સવારે તૂટેલી ઘડિયાળ કે કોઈ તૂટેલી વસ્તુ તરફ ન જોવું.

આ તમારા જીવનમાં સમસ્યાઓનું કારણ બની શકે છે.

જાનવરને લડતા કે સંભોગ કરતા જોવાથી તમારા જીવન પર ખરાબ અસર પડે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)